ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્રારા વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ....

0


ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્રારા વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ....

ફોર્મ શરૂ થયાની તારીખ : ૨૮/૦૯/૨૦૨૧ (૧૩:૦૦) કલાક થી 

છેલ્લી તારીખ : ૧૩/૧૦/૨૦૨૧ (૧૩:૦૦) કલાક સુધી....



વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ

  • નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારી - ૧૫
  • નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) - ૦૮
  • જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની - ૦૧
  • સહાયક રાજ્ય વેરા કમિશ્નરની - ૪૮
  • નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) - ૦૧ 

વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ
  • મામલતદાર - ૧૨
  • તાલુકા વિકાસ અધિકારી - ૧૦
  • મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર -  ૧૦
  • સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ) - ૦૧
  • સરકારી શ્રમ અધિકારી - ૦૨
  • રાજ્યવેરા અધિકારી - ૭૫ 





જાહેરાત જોવા માટે : અહીં ક્લિક કરો 

Official WebSite અને વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)