Indian Postal Department દ્રારા ભરતી

0 minute read
0

 Indian Postal Department 



જગ્યાનું નામ 

૧. પોસ્ટમેન (GDS- ગ્રામીણ ડાક સેવક)

૨. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)

૩. આસિસ્ટન્ટ બ્રાચ પોસ્ટ માસ્ટર

કુલ જગ્યાઓ : ૨૦૧૭

ફોર્મ શરૂ થયાની તા : ૨૭/૦૧/૨૦૨૩

છેલ્લી તારીખ : ૧૬/૦૨/૨૦૨૩

ફોર્મ સુધારા માટેની તારીખ ૧૭/૦૨/૨૦૨૩ થી ૧૯/૦૨/૨૦૨૩


લાયકાત

ધો-૧૦ પાસ (અંગ્રેજી વિષય સાથે)

ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ


ફોર્મ ભરવા માટે જરુરી

ફોટો સહી

ધો-૧૦ ની માર્કશીટ

શાળા છોડ્યાનો દાખલો

જાતિનો દાખલો

આધારકાર્ડ


(મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી હોવું જરૂરી છે)

જાહેરાત અને સુચનાઓ માટે અહીં ક્લિક કરો

વધુ માહિતી અને વેબસાઇટ માટે અહીં ક્લિક કરો

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

ફોર્મ માટે અહીં ક્લિક કરો


ફી :

100/- રુપિયા

જનરલ કેટેગરી ઓબીસી અને EWS 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)