નેશનલ હેલ્થ મિશન (NHM) દ્રારા ભાવનગરમાં ભરતી
આરોગ્ય અને તબીબી સેવાઓ, ભાવનગર
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સંવર્ગની જગ્યાઓ
હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત ભરવા
અને તેની પ્રતીક્ષાયાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવેલ છે.
ઓનલાઈન અરજી
ફોર્મ શરુ થયાની તા : ૨૫/૦૧/૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તા : ૦૮/૦૨/૨૦૨૩
-:: જગ્યાનું નામ ::-
પીડીયાટ્રીશીયન
મેડીકલ ઓફીસર
સ્ટાફ નર્સ
ફીઝીયોથેરાપીસ્ટ
ઓડીયોલોજીસ્ટ અને સ્પીચ
ઓપ્ટોમેટ્રીસ્ટ
ડેન્ટલ ટેકનીશ્યન
ડેટા એન્ટ્રી ઓપરેટર
ઉપરોકત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
વધુ માહિતી અને ફોર્મ ભરવા અહીં ક્લિક કરો