Type Here to Get Search Results !

Dang - વિદ્યાસહાયક

Prakashkumar Gamit 0

Dang - વિદ્યાસહાયક


અરજીનો પ્રકાર : ઓફલાઇન અરજી
જાહેરાત : સંદેશ - તા.૨૩/૦૨/૨૦૨૩

મંડળનું નામ

૧. વનવાસી વિકાસ મંડળ વઘઈ- ડાંગ

. ડાંગ યુવક સેવા સમિતિ, આહવા-ડાંગ

(૩) અંબિકા એજ્યુકેશન ટ્રસ્‍ટ દોડીયાપાડા- ડાંગ

(૪) ડાંગ સ્વરાજ આશ્રમ આહવા આશ્રમ શાળા ઝાવડા, આશ્રમ શાળા ભેસ્કાત્રી, આશ્રમ શાળા સરવર, - આશ્રમ શાળા ગોટીયામાળ, આશ્રમ શાળા ચીકટિયા, આશ્રમ શાળા લીંગા, આશ્રમ શાળા વહુટીયા- આશ્રમ શાળા

શિવારીમાળ, આશ્રમ શાળા ચીચીનાગાંવઠા- આશ્રમ શાળા કાલીબ્રેલ વિધાસહાયક માટે નીચે દશવિલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી શાળાવાર અલગ અલગ લાયકાત મુજબ પુરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજી. એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન/૧૪ સુધીમાં મંગાવવામાં આવે છે.








 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.