Scholership Form - 2022-23

0

                        શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિનાં ફોર્મ

 

        કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતાની હસ્તકની  યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મુળ ગુજરાત રાજ્યના ધો:૧૧-૧૨ડિપ્લોમાંઆઇ.ટી.આઇ.. સ્નાતકઅનુસ્નાતકએમ.ફીલ પી.એચ્.ડી સુધીનાં સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ સંસ્થાઓ યુનિવર્સિટીઓ / કોલેજો/ આઇ.ટી.આઇ માં અભ્યાસ કરતા માટે. 

શરૂ થયાની તા : ૧૫/૦૨/૨૦૨૩

છેલ્લી તા. ૨૮/૦૨/૨૦૨૩ 

SC,ST,OBC માટે ફરી એકવાર ડિઝીટલ ગુજરાત પોર્ટૅલ ખોલવામાં આવેલ છે.

સ્કોલરશીપનાં ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ

     પાસપોર્ટ સાઇઝનો ફોટો

આધારકાર્ડ

બેન્ક પાસબુક 

જાતિનો દાખલો

આવકનો દાખલો

ધોરણ – ૧૦ / ૧૨ ની માર્કશીટ (તમામ અભ્યાસક્રમોની માર્કશીટ)

છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ

ફી રસીદ

હોસ્ટેલર અંગેનું પ્રમાણપત્ર (હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી માટે)

હાલનાં અભ્યાસક્રમના શૈક્ષણિક પ્રવેશ મેળવેલ તારીખ અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની અંદાજીત તારીખ.

વિદ્યાર્થીએ ૧ વર્ષ કરતા વધારે અભ્યાસક્રમમાં ગેપ હોય તો એફિડેવિટ રજુ કરવું.

નોંધ : ફોર્મ ભરતી વખતે મોબાઇલ સાથે રાખવો અને ઇમેલ આઇ.ડી ફરજીયાત છે.

કેટેગરી પ્રમાણે સુચનાઓ

અનુસુચિત જન જાતિ (ST) માટે અહીં ક્લિક કરો

અનુસુચિત જાતિ (SC) માટે અહીં ક્લિક કરો

બક્ષીપંચ (SEBC) માટે અહીં ક્લિક કરો


વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)