Type Here to Get Search Results !

UPSC Civil Services Exam-2023, Preliminary

Prakashkumar Gamit 0




UPSC Civil Services Exam-2023

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન  દ્રારા જાહેરાત ક્રમાંક : 05/2023-CSP અને જાહેરાત ક્રમાંક : 06/2023-IFoSની  જગ્યા માટે  ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

 

જગ્યાનું નામ        :          કુલ જગ્યાઓ :

ભારતીય વહીવટી સેવા (Civil Service) – ૧૧૦૫

ભારતીય વન સેવા (Indian Forest Service) – ૧૫૦


ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૧/૦૨/૨૦૨૩

છેલ્લી તારીખ : ૨૧/૦૨/૨૦૨૩

પરીક્ષા તારીખ : ૨૮/૦૫/૨૦૨૩

 લાયકાત:

ભારતીય વહીવટી સેવા (IAS) માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક.

 

ભારતીય વન સેવા (IFS) માટે પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર, કૃષિ અથવા સમકક્ષ એક વિષયનું સ્નાતક.

 

ઉંમર મર્યાદા:  ૨૧ થી ૩૨ વર્ષ (૦૧/૦૮/૨૦૨૩ના રોજ) નિયમ મુજબ વયમાં છૂટછાટ મળશે

 

અરજી ફી:

જનરલ / OBC / EWS - રૂ. ૧૦૦/-

 

પસંદગી પ્રક્રિયા

ભારતીય વહીવટી સેવાઓ (IAS), ભારતીય પોલીસ સેવાઓ (IPS) અને ભારતીય વિદેશી સેવાઓ (IFS) ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

 

પ્રિલિમ પરીક્ષા

મુખ્ય પરીક્ષા

ઈન્ટરવ્યુ

દસ્તાવેજ ચકાસણી

તબીબી પરીક્ષા

 

ભારતીય વહીવટી સેવા (Civil Service) => સુચના જોવા અહીં ક્લિક કરો  

ભારતીય વન સેવા (Indian Forest Service) =>  સુચના જોવા અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 


 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.