GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ભરતી) :2023

0

GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ભરતી) :2023



        ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૨૭/૨૦૨૩-૨૪ થી જા.ક્ર. ૪૩/૨૦૨૩-૨૦૨૪ અરજીઓ મંગાવવામાં આવે છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અરજી ફીં, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ ઉપર જોવા વિનંતી છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. 


🔷 જગ્યાઓ

  • જનરલ મેડિસીન
  • ટી.બી. & ચેસ્ટ
  • ઓર્થોપેડિક્સ
  • રેડિયોથેરાપી
  • ઈમરજન્સી મેડિસીન
  • કાર્ડિયોલોજી
  • નેફ્રોલોજી
  • ન્યૂરોલોજી
  • યુરોલોજી
  • ન્યૂરોસર્જરી
  • પેડિયામેટ્રિક સર્જરી
  • પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી
  • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ - 2
  • કાયદા અધિકારી ગુજરાત ઔષધ સેવા વર્ગ - 2
  • નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (સચિવાલય)
  • નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (GPSC)
  • મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ - 1

👉 જાહેરાત માટે ક્લિક કરો


🔷 અગત્યની તારીખો 🔷

  • ફોર્મ શરૂ તા : 15/07/2023 (બપોરે 01:00 કલાક
  • ફોર્મ છેલ્લી તા : 31/07/2023 (રાત્રે 11:59 કલાકે)


🔷 મહત્વની લિન્ક 🔷

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)