Digital Gujarat: શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિનાં ફોર્મ

0

 શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિનાં ફોર્મ



            કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતાની હસ્તકની  યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મુળ ગુજરાત રાજ્યના ધો:૧૧-૧૨ડિપ્લોમાંઆઇ.ટી.આઇ.. સ્નાતકઅનુસ્નાતકપી.એચ્.ડી સુધીનાં સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ સંસ્થાઓ યુનિવર્સિટીઓ / કોલેજો/ આઇ.ટી.આઇ માં અભ્યાસ કરતા માટે. 

❇️ અરજી શરૂ થયાની તા :22/09/2023

❇️ છેલ્લી તા : 05/11/2023

  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

⇒ ફોટો

⇒ ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)

⇒ ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )

⇒ ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.

⇒ જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે) 

⇒ આવકનો દાખલો

⇒ આધાર કાર્ડ

⇒ બેન્ક પાસબુક 

⇒ ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )

⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 

⇒ બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

⇒ શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)

⇒ હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)

⇒ બ્રેક એફિડેવિટ સર્ટીફિકેટ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)


ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)