Type Here to Get Search Results !

VNSGU: પપમાં વાર્ષિક પદવીદાન સમારંભ અંગેની જાહેરાત

Prakashkumar Gamit 0

વીર નમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ, સુરત.-૩૯૫ ૦૦૪.

 

પપ માં વાર્ષિક પદવીદાન સમારભ
પદવી પ્રમાણપત્ર મેળવવા અરજી ફોર્મ ભરવા અંગેની જાહેરાત

 


        વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પપ મો વાર્ષિક પદવીદાન સમારંભ આગામી ફેબ્રુઆરી, ૨૦ર૪ દરમ્યાન યોજાનાર છે. આ પદવી સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક કે ડિપ્લોમાં પદવી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હોય તેવા Online અને Offline વિદ્યાર્થીઓ જેઓએ ઓગસ્ટ-૨૦૨૩ સુધી તથા તે પહેલા લેવામાં આવેલ પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરી હોય તેવા તમામ વિદાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈ ૫૫ મો વાર્ષિક પદવીદાન સમારંભ - ૨૦૨૪ ની લીંક પર કલીક કર્યા બાદ અરજીફોર્મમાં યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ ફી ભરી અરજીફોર્મ ભરવાનું રહેશે. જે અંગેની વિગતવાર સૂચનાઓ અરજીકર્તા વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક વાંચીને જણાવેલ સૂચનાઓનું પાલન કરી અરજીફોર્મ  ઓનલાઈન ભરવાનું રહેશે.



 

મહત્વની તારીખો

✅ અરજી શરૂ થયાની તા: ૦૯/૧૦/ર૦ર૩

✅ છેલ્લી તા: ૦૮/૧૧/ર૦ર૩ 



મહત્વની લિન્ક 


👉 વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ :  અહી ક્લિક કરો


✅ Only for Online Student:

👉 અરજીકર્તા વિધાર્થીઓએ પદવી પ્રમા્ણપત્રનુ ફોર્મ ભરતા પહેલા દર્શાવેલ સુચનાઓ વાંચીને જ ઓન લાઇન ફોર્મ ભરવાનુ રહેશે >> Click here <<

(જે વિધાર્થીઓની પાસીગ માર્ક્શીટ મા SPID No. તેમજ વિધાર્થીનો ફોટો હોય તેવા)


✅ Only for Offline Student: 

👉 અરજીકર્તા વિધાર્થીઓએ પદવી પ્રમા્ણપત્રનુ ફોર્મ ભરતા પહેલા દર્શાવેલ સુચનાઓ વાંચીને જ ઓન લાઇન ફોર્મ ભરવાનુ રહેશે >> Click here <<

(જે વિધાર્થીઓની પાસીગ માર્ક્શીટ મા ID No. હોય તેવા)




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.