ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી..

0

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર - ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંકઃ ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪

મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરી હસ્તકના વિવિધ વર્ગ-૩ ના તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઇટ ઉપર ઓન-લાઇન  અરજીપત્રકો મંગાવવામાં આવે છે. 

:: મહત્વની તારીખ ::

ફોર્મ શરૂ થવાની તા. : 17/11/2023 (14:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 02/12/2023 (11:59 કલાક) 


:: જગ્યાઓનુ નામ ::

સર્વેયર (સેટલમન્ટ કમિશનર)

સિનિયર સર્વેયર

પ્લાનિંગ આસિસ્ટન્ટ

સર્વેયર (શહેરી વિકાસ ગૃહનિર્માણ)

વર્ક આસિસ્ટન્ટ

ઓકયુપેશનલ થેરાપીસ્ટ

સ્ટરીલાઇઝર ટેક્નિશિયન

કન્યાન તાંત્રિક મદદનીશ

ગ્રાફિક ડિઝાઇનર

મશીન ઓવરશીયર

વાયરમેન

જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ

 


:: મહત્વની લિન્ક ::

માહીતી માટે અહી ક્લિક કરો 


નોટીફિકેશન માટે ક્લિક કરો


ફોર્મ ભરવા માટે ક્લિક કરો  

 


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)