GK

0

 


જાણવા જેવું

                                                                                                                      

v     બંગાળના પ્રથમ ગવર્નર        : રોબર્ટ ક્લાઇવ

v      બંગાળના પ્રથમ ગવર્નર જનરલ : વોરન હેસ્ટિંગ્સ

v      ભારતના પ્રથમ ગવર્નર જનરલ   : લોર્ડ વિલિયમ બેંટિક

v      ભારતના પ્રથમ વાઇસ રોય        : લોર્ડ કેનિંગ

v      સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ માઉન્ટ બેટન

v      સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ   

      : સી. રાજગોપાલાચારી  

v      બંધારણની રચનાની સૌપ્રથમ માંગ : માનવેન્દ્રનાથ રોય

v      બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ : ડૉ. સચ્ચિદાનંદ સિંહા

v      બંધારણ સભાના કાયમી અધ્યક્ષ : ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

v      બંધારણ બનવામાં લાગેલ સમય : 2 વર્ષ, 11 મહિના, 18    

      દિવસ (11 સત્ર અને 166 બેઠક)


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)