સ્ટાફ સિલેક્શન (SSC) દ્રારા GD કોન્સ્ટેબલની ભરતી

0

 સ્ટાફ સિલેક્શન (SSC) દ્રારા GD કોન્સ્ટેબલની ભરતી



જગ્યાઓનું નામ : જનરલ ડયુટી (GD) કોન્સ્ટેબલ

કુલ જગ્યાઓ : 26,146

લાયકાત : ધો - 10 પાસ,


:: અગત્યની તારીખ ::

♻️ ફોર્મ શરૂ થવાની તા. : 24/11/2023

♻️ ફોર્મ છેલ્લી તા. : 31/12/2023

♻️ ઓનલાઈન ફી માટે છેલ્લી તા. : 01/01/2024

ફોર્મમાં સુધારો (કરેક્શન) તા. : 04/01/2024 થી 06/01/2024
CBE પરીક્ષા તા. : February-March, 2024

 

અરજી ફી

❇️ બીન અનામત  ઉમેદવારો માટે: રૂ. 100/-

❇️ મહિલા/ SC/ ST/ ભૂતપૂર્વ સર્વિસમેન ઉમેદવારો માટે: 00.00/-

ચુકવણી મોડ: BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને

 

❇️ ઉંમર : 18 થી 23 વર્ષ ((છૂટછાટ લાગુ પડશે)

❇️ ઉમેદવારનો જન્મ 02/01/2001 થી 01/01/2006 ની વચ્ચે હોવો જોઈએ....


:: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::

✅ ફોટો/સહી

✅ આધાર કાર્ડ

✅ ધો.10 ની માર્કશીટ

✅ જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ


નોંધ

☑️ જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.

☑️ ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ.

☑️ ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.

☑️ ફોટો ટોપી અને ચશ્મા વગરનો હોવો જોઈએ.


ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

 

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો 


લોગીન માટે ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)