નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) 2024 માટે ઑનલાઇન અરજી ફોર્મ

0

 નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) 2024

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG)- 2024 માટે ઑનલાઇન અરજી ફોર્મ - રજીસ્ટ્રેશન શરૂ

💢 ફોર્મ માટે અગત્યની તારીખ 

💢 ફોર્મ શરૂ થયાની તા.: 09/02/2024

💢 ફોર્મ છેલ્લી તા.: 09/03/2024 (સાંજે 05:00 કલાક સુધી..)

💢 ફી ભરવા માટે છેલ્લી તા.: 09/03/2024 (11:50 કલાક સુધી..)




☑️ બુકલેટ  માટે અહી  ક્લિક કરો.


☑️ ફોર્મ અને વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


☑️ ફોર્મ ભરવા માટે જરૂરી ☑️

ફોટો/સહી

આધાર કાર્ડ

જાતિનો દાખલો

આવકનો દાખલો

ડાબા અને જમણા હાથની ફિંગરપ્રિન્ટ્સ 

ધો. 10,11 ની માહિતી અને તેની માર્કશીટ

પોસ્ટ કાર્ડ સાઇઝ ફોટો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)