Gujarat Police (ગુજરાત પોલીસ ભરતી ) Recruitment: 2024

0

 ગુજરાત પોલીસ ભરતી : 2024

            ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત જાહેરાત ક્રમાંક : GPRB/202324/1 ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.


✳️ કુલ જગ્યાઓ ✳️

➡️ 12472


✳️ શૈક્ષણિક લાયકાત✳️

➡️ પોલીસ સબ ઇન્સ્પેકટર : ગ્રેજ્યુએટ (સ્નાતક)

➡️ કોન્સ્ટેબલ               : ધો- ૧૨ પાસ

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.


✳️ કેવી રીતે અરજી કરવી✳️

➡️ રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


✳️ મહત્વની તારીખો ✳️

➡️ અરજી શરૂ થયાની તારીખ : 04/04/2024

➡️ છેલ્લી તારીખ : 30/04/2024

➡️ ફી ભરવાની છેલ્લી તારીખ :






✳️ મહત્વપૂર્ણ કડીઓ ✳️


જાહેરાતઃ અહીં ક્લિક કરો


સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો


ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)