RPF માં SI અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી: 2024

0

RPF માં SI અને કોન્સ્ટેબલની જગ્યાઓ 2024 માટે ભરતી



સંસ્થાનું નામ :  રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) / રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF)

💢 જગ્યાનું નામ 💢

☑️ RPF કોન્સ્ટેબલ : 4208

☑️ સબ ઈન્સ્પેક્ટર (SI) 452

💢 કુલ જગ્યાઓ 💢

        4660


💢 યોગ્યતાના માપદંડ 💢

☑️ શૈક્ષણિક લાયકાત☑️

☑️ RPF કોન્સ્ટેબલધોરણ : ૧૦ પાસ, (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

☑️ સબ ઈન્સ્પેક્ટર (SI): ગ્રેજ્યુએટ કોઇ પણ વિષય માં (સ્નાતક)

💢 ઉંમર મર્યાદા 💢

૧૮ થી ૨૮ વર્ષ ( ૦૧/૦૭/૨૦૨૪ સુધી)  નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

💢 અરજી ફી 💢

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે : રૂ. 500/-

SC, ST, ભૂતપૂર્વ સૈનિક, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ઉમેદવારો માટે: 

રૂ. 250/-

ચુકવણી મોડ: ઓનલાઈન દ્વારા

💢 કેવી રીતે અરજી કરવી 💢

લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

💢 મહત્વપૂર્ણ તારીખો 💢

ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 15/04/2024 છે

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 14/05/2024 છે

💢 મહત્વપૂર્ણ કડીઓ 💢

જાહેરાત જોવા માટે  👉  અહીંક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ 👉 અહીં ક્લિક કરો

રજીસ્ટ્રેશન કરવા માટે  👉 અહી ક્લિક કરો

લોગીન  કરવા માટે  👉 અહી ક્લિક કરો 



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)