RTE Gujarat Admission 2024-25 (RTE ગુજરાત પ્રવેશ : 2024-25)

0

RTE ગુજરાત પ્રવેશ : 2024-25



અરજીનો પ્રકાર : ઓનલાઇન

ફોર્મ શરુ થયાની તા : ૧૪/૦૩/૨૦૨૪

છેલ્લી તારીખ : ૨૬/૦૩/૨૦૨૪


RTE  શું છે ?

  • RTE એક કાયદો છે જેના દ્રારા પહેલા ધોરણમાં આવતા બળકોને પ્રાઈવેટ સ્કુલમાં ફ્રી માં ભણવા માટે એડમિશન મળી શકે છે.
  • ધોરણ – ૧ માં આવતા બાળકોને ગુજરાતની સરકારની રાઇટ ટુ એજ્યુકેશન નિતિ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં જે બાળક ધોરણ – ૧ માં આવતુ હોય અને તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ૬ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ ભરી શકાય.
  • પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ( ખાનગી શાળા) માં વિદ્યાર્થીને ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં ભણવા મળશે.
  • સરકાર શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવે છે.



  • ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા

૧. વિદ્યાર્થીનો ફોટો

૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૩. વિદ્યાર્થીનું આધારકારડ  

૪. વાલીનું જાતીનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરીના વાલીને આ પ્રમાણ પત્ર આપવાનું રહેતું નથી)

૫. પિતા/વાલીનું આધારકાર્ડ

૬. માતાનું આધારકાર્ડ

૭. આવકનો દાખલો

૮. રેશનકાર્ડ

૯. બી.પી.એલ. કાર્ડ (જો લાગુ પડતુ હોય  તો)

૧૦. વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ




વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે :  અહીં ક્લિક કરો 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)