નવોદય વિદ્યાલય સમિતિમાં(NVS) ભરતી : 2024

0

 નવોદય વિદ્યાલય સમિતિમાં ભરતી : 2024


🔺 સંસ્થાનું નામ :  નવોદય વિદ્યાલય સમિતિ


🔺 જગ્યાનું નામ : બિન શૈક્ષણિક જગ્યાઓ (Non-Teaching Posts)


🔺 જગ્યાઓની સંખ્યા : ૧૩૭૭


🔺 લાયકાત : જગ્યાઓ પ્રમાણે


🔺 નોકરીની જગ્યાઓ : દેશ(ભારત)માં  કોઇ પણ જગ્યાએ


જગ્યાઓની વિગતો

💢 ફીમેલ સ્ટાફ નર્સ : ૧૨૧


💢 આસિસ્ટૅન્ટ સેક્શન ઓફિસર : ૦૫


💢 ઓડિટ આસિસ્ટન્ટ : ૧૨


💢 જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર : ૦૪


💢 લીગલ આસિસ્ટન્ટ : ૦૧


💢 સ્ટેનોગ્રાફર : ૨૩


💢 કોમ્પ્યુટર ઓપરેટર : ૦૨


💢 કેટરિંગ સુપરવાઇઝર : ૭૮


💢 જુનિયર સેક્રેટૅરિયલ આસિસ્ટન્ટ(HQRS/RO): ૨૧


💢 જુનિયર સેક્રેટૅરિયલ આસિસ્ટન્ટ(JNV Cadre): ૩૬૦


💢 ઇલેક્ટ્રીસિયન ક્મ પ્લમ્બર : ૧૨૮


💢 લેબ આસિસ્ટન્ટ : ૧૬૧


💢 મેસ હેલ્પર : ૪૪૨


💢 મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS): ૧૯ 


🔆 શૈક્ષણિક કાયકાત🔆


જે જગ્યા માટે અરજી કરી રહ્યા છે તે માન્ય બોર્ડ/યુનિવર્સિટી માંથી લાય્કાત મેળવેલ હોવી જોઇએ. (વધુ વિગત માટે કૃપા કરી ઓફિસિયલ નોટીફિકેશન જુઓ)  


🔆 વય મર્યાદા 🔆


અરજી કરનાર ઉમેદવારોની વય ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઇએ,

અનામત ઉમેદવારો ઉંમરમાં છુટછાટ 

સત્તાવાર વિગતો વાંચો


🔆 અરજી કેવી રીતે કરવી 🔆


સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવી

🔆 મહત્વની લીન્ક 🔆


🌀 જાહેરાત માટે અહીં ક્લિક કરો 

🌀 માહિતી પુસ્તિકા માટે અહીં ક્લિક કરો 

🌀 વેબસાઇટ માટે અહીં ક્લિક કરો 

🌀 રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

🌀 લોગિન માટે અહી ક્લિક કરો

🔆 મહત્વપૂર્ણ તારીખો🔆


🌀 અરજી શરુ થયાની તારીખ : ૨૨/૦૩/૨૦૨૪

🌀 છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪

🌀 ફી ભરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪



 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)