મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ
જિ.તાપી
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે
નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ, એમબીએ એમ એ, એમ કોમ, એમ એ, પીએચડી વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટી ની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. જેના માટે પહેલી એપ્રિલ થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે.
પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત સંલગ્ન મા દેવમોગરા સરકારી વિનયન, ઉચ્છલ દ્વારા ધોરણ ૧૨ પછીના સ્નાતક અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. તમામ અભ્યાસક્રમો નિયમિત અભ્યાસક્રમો છે.
🔆કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો🔆
🔆 મહત્વની લીન્ક 🔆
🔆 અરજી કરવા માટે જરૂરી 🔆
🌀 અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો તે પહેલાં તમારી પાસે હોવું જરૂરી છે
1. અરજદારનું ઈમેઇલ (Email)આઈડી
2. અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલ / ડિજિટલ કોપી
3. અરજદારનું આધારકાર્ડ
4. જાતિનો દાખલો
5. ધો-૧૦ / ૧૨ ની માર્કશીટ
6. શાળા છોડ્યાનો દાખલો (L.C)