SAUCA - ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ : 2024-25

0
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.-

 

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ : 2024-25

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંગ્ન સનાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ 2024-25 



👉 ફોર્મનો પ્રકાર : ઓનલાઇન

👉 ફોર્મ શરૂ થયાની તારીખ :  01/06/2024 

👉 છેલ્લી તારીખ : 30/06/2024


ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ

 ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫

         ગુજરાત રાજ્યની નવસારી, આણંદ, જૂનાગઢ તથા સરદારકૃષિનગ૨ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ સાથે) ઉત્તીર્ણ થયેલ ઉમેદવાશે માટે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિઘ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવાશે માટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અ૨જીપત્રક ભરવા માટે વેબસાઇટ પ૨ દર્શાવેલ પ્રોગ્રામ કેટેગરીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે અલગ-અલગ દરેકની અ૨જી ફી ઓનલાઈન ભર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.


અભ્યાસક્રમો



પાનકાર્ડ, આધારકાર્ડ પ્રિન્ટ, પાસપોર્ટ, જીવનપ્રમાણ, ઓનલાઇન ફોર્મ, ફુડલાઇસન્સ, મોબાઇલ-ટી.વી.રીચાર્જ, કલર પ્રીન્ટ, લેમિનેશન, ડીઝીટલ લોકર, ઇ-મેઇલ, બાયોડેટા, ડોક્યુમેન્ટ સ્કેનિંગ, ડેટાએન્ટ્રી જોબવર્ક, ઓનલાઇન શોપીંગ, AEPS સિસ્ટમ દ્રારા પૈસાની લેવડ-દેવડ-મનીટ્રાન્સફર વગેરે સેવાઓ.-

 અગત્યની સૂચના

(૧) સદર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઈચ્છુક દરેક ઉમેદવારે વર્ષ ૨૦૨૪ માં લેવાયેલ ગુજકેટ - ૨૦૨૪ પરીક્ષા આપેલ હોવી જરૂરી છે. જે વિધાર્થીઓ ધોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ દ્રારા જુન-૨૦૨૪ માં લેવાનબા૨ બીજી ગુણ સુધારણા પરીક્ષા અથવા પૂ૨ક પરીક્ષા આપના૨ છે તેવા લાયક વિધાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે.

(૨) ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ /ફોટોગ્રાફ/સહી વિગેરે તમામ વિગતો વાંચી શકાય તે રીતે સ્કેન કરી પીડીએફ ફાઈલ (સોફટ કોપી)માં તૈયા૨ કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

() સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઇન વેબસાઇટ ૫૨થી ડાઉનલોડ કરી શકાશે. માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

(૪) ઉમેદવારોના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ વેરીફીકેશન ઓનલાઇન જ કરવામાં આવશે.

(૫) ફોર્મ વેરીફીકેશન થયા બાદ ઉમેદવારે કોલેજ પસંદગી (ચોઇસ ફીલીંગ) ક૨વી ફ૨જયાત છે. જે ઉમેદવારોએ ચોઇસ ફીલીંગ ન કરેલ હોય તેઓભુનું નામ મેરીટ યાદીમાં સમાવેશ થશે નહીં.

(૬) ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતો વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે વેબસાઇટ ૫૨ સતત જોતા રહેવું. આ ઉપરાંત ચારેય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાશે.







વધુ માહિતી માટે :  અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો 
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)