ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ ,
ગુજરાત સરકાર
શૈક્ષણિક વર્ષ 2024-25 ના પ્રથમ વર્ષ ફીજીયોથેરાપી, બી.એસ.સી.નર્સિંગ, જી.એન.એમ, એ.એન.એમ., નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રિ, બી.એ.એસ.એલ.પી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમો માટે ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત.
- અરજી શરૂ થયાની તારીખ : 04/07/2024 (સવારે : 11.00 વાગ્યાથી )
- છેલ્લી તારીખ : 15/07/2024 (બપોરે :2.00 વાગ્યા સુધી )
:: અભ્યાસક્રમો ::
ગુજરાત સરકાર ના આરોગ્ય અને
પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied
Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની
રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ
પ્રક્રિયા હાથ ધરશે.
- Bachelor of Physiotherapy (BPT)
- Bachelor of Science in Nursing (B.Sc. Nursing)
- Bachelor of Orthotics and Prosthetics (BOP)
- Bachelor of Optometry (BO)
- Bachelor of Occupational Therapy (BOT)
- Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
- Bachelor of Naturopathy and Yogic Science (BNYS)
- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)
ફોર્મ ભરવા માટે જરૂરી પ્રમાણપત્રો
- ધો-૧૦ની માર્કશીટ
- ધો-૧૨ની માર્કશીટ
- શાળા છોડયાનો દાખલો (L.C.)
- જન્મનો દાખલો
- જાતિ - આવકનો દાખલો
- આધારકાર્ડ
- ફોટો અને સહી
- મોબાઇલ નં અને ઇમેલ
વેબસાઈટ અને વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો