સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)
જગ્યાનું નામ : ક્લાર્ક
(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)
જાહેરાત ક્રમાંક : CRPD/CR/2024-25/24
કુલ જગ્યા : 13735
ગુજરાત : 1073+
💢 લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)
💢 ઉંમર : 20 થી 28 વર્ષ
💢 ઉમેદવારની જન્મ તારીખ 02/04/1996 થી 01/04/2004 વચ્ચેની હોવી જોઈએ
કેટેગરી પ્રમાણે ઉંમર માં છૂટછાટ મળશે.
🌐: ચલણ : 🌐
💢 ST/SC/વિકલાંગ/XS/DXS/: ચલન નથી
💢 OPEN/EWS/OBC: Rs 750/-
🌐 મહત્વની તારીખો 🌐
💢 ફોર્મ શરૂ થયાની તા. ૧૭/૧૨/૨૦૨૪
💢 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૦૭/૦૧/૨૦૨૫
💢 પ્રિલિમીનરી પરીક્ષા
: ફેબ્રુઆરી – ૨૦૨૪ અંદાજિત
💢 મુખ્ય પરીક્ષા : માર્ચ/
અપ્રિલ અંદાજિત
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
🌐 ફોર્મ ભરવા માટે જરૂરી 🌐
💢 ફોટો/સહી
💢 આધાર કાર્ડ
💢 LC
💢 લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
💢 ડાબા હાથના અંગૂઠાનું નિશાન
💢 મોબાઈલ નંબર
💢 ઈમેઈલ ID
✅ હસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...
ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો