ગુજરાત પોલીસ
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1
શારીરિક કસોટી માટેના પ્રવેશપત્ર
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી ડાઉનલોડ કરી શકાશે.
પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો