BMC - ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...
:: જગ્યાઓ ::
1. અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)
💠 લાયકાત : બી.ઇ. (મીકેનીકલ) / બી.ટેક. (મીકેનીકલ)
💠 પગાર : Rs. 49,600/-
💠 ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
2. અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
💠 લાયકાત : બી.ઇ. (ઇલેક્ટ્રિકલ)/બી.ટેક. (ઇલેક્ટ્રિકલ)
💠 પગાર : Rs. 49,600/-
💠 ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
3. ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિક)
💠 લાયકાત : બી.ઇ. (મિકેનિકલ)/બી.ટેક. (મિકેનિકલ)
💠 પગાર : Rs. 40,800/-
💠 ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
4. હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર
💠 લાયકાત : કોલેજ પાસ
💠 પગાર : Rs. 40,800/-
💠 ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
5. સિનિયર ક્લાર્ક
💠 લાયકાત : કોલેજ પાસ
💠 પગાર : Rs. 26,000/-
💠 ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
6. લેબ ટેક્નિશિયન
💠 લાયકાત : B.Sc કેમિસ્ટ્રી
💠 પગાર : Rs. 40,800/-
💠 ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
📆 મહત્વની તારીખો 📆
💢 ફોર્મ શરૂ થવાની તા. : 09/01/2026 (14:00)
💢 ફોર્મ છેલ્લી તા. : 29/01/2026 (23:59)
:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 500/-
અન્ય કેટેગરી માટે : 250/-
📂 જરૂરી દસ્તાવેજો 📂
📎 ફોટો/સહી
📎 આધાર કાર્ડ
📎 જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
📎 નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
📎 EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
📎 LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
📎 લાયકાત મુજબની માર્કશીટ
📎 મોબાઈલ નંબર
📎 ઈમેઈલ ID
📎 હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
📎જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
:: મહત્વની લિંક ::
📌 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
📌 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


